મહેસાણા હાથિયાઠાઠુંની જોખમી પ્રથાની ઉજવણીમાં એકનો જીવ ગયો
વીસનગરના વાલમ ગામે વર્ષોથી ઉજવાતી હથિયાઠાઠુંની પરંપરામાં 18 વર્ષીય જયેશ પટેલનું મોત, આ પરંપરામાં બે બળદગાડાઓ વચ્ચે રેસ યોજાય છે જેમાં યુવકનું મોત થયુ, યુવકના મોતના પગલે ગામમાં શોકનો માહોલ.