ઝી 24 કલાક સાથે કરો મોરિશિયસની લાયન સફારીની સફર
જો તમે લાયન સફારીનો વિચાર કરો તો તમને જીપમાં બેસીને કે પાંજરામાં રહીને સિંહ દર્શન કરવાનો વિચાર આવે પણ અમે તમને આજે એવી સફારીની સફર કરાવીશું જેમાં સિંહ તમારી સાથે ચાલતા હશે. મોરિશિયસની આ સફારી વોકિંગ વિથ લાયનનાં નામે પ્રખ્યાત છે. જો ચાલો આપને પણ સિંહ સાથે સફર કરાવીએ