રાજભા ગઢવી અને દેવાયત ખાવડ પર લાખો રુપિયાનો વરસાદ....!!!
દ્વારકા જિલ્લાના ખંભાળિયા ખાતે ગૌ શાળાના લાભાર્થે યોજાયેલ લોક ડાયરામાં થયો નોટોનો વરસાદ.... રાજભા ગઢવી અને દેવાયત ખવાડના લોક ડાયરામાં લાખો રુપિયાનો વરસાદ થયો હતો... તો આ ઉપરાંત લોક ડાયરામાં લોકો દુહા , છંદ અને ભજનના રંગે રંગાયા હતા... કલાકારો પર નોટોના વરસાદનો વીડિયો સોશિય મિડીયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે...
Millions of rupees rained on Rajbha Gadhvi and Devayat Khawad....!!!