‘મહા’ વાવાઝોડાની અસર: દ્વારકામાં જોવા મળ્યું મિની ચક્રવાત
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. એક તરફ મહા વાવાઝોડાની દરિયાકાંઠા વિસ્તારોમાં અસર જોવા મળી રહી છે તો બીજી તરફ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મીની ચક્રવાત જોવા મળી રહ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા માં બે મહિનામાં ત્રણ મીનીચક્રવાત જોવા મળ્યાં છે.