તમે ફર્યા છો ભારતનું `મિની સ્વિઝરલેન્ડ`?, અહીંની સુંદરતા ચોક્કસથી તમારું મન મોહી લેશે
જો તમારું મન સ્વિઝરલેન્ડ ફરવા જવાનું છે... તો આજે એવી જ એક જગ્યા વિશે જણાવીશું જે જગ્યા સ્વિઝરલેન્ડથી જરા પણ ઓછી નથી... અને એ જગ્યા ભારતમાં જ આવેલી છે... જીં હા.. જ્યાંથી તમે કૈલાસ પર્વતનો અદ્દભૂત નજારો પણ માણી શકશો...