ભારતે કર્યું ચંદ્રયાન-2નું સફળ લોન્ચિંગ, જુઓ ISRO ચીફે શું કહ્યું
ઈસરોના ચીફ કે સિવને કહ્યું કે મને આ જાહેરાત કરતા આનંદ થઈ રહ્યો છે કે જીએસએલવીએ ચંદ્રયાન-2ને પૃથ્વીની કક્ષા પર સફળતાપૂર્વક સ્થાપિત કરી દીધુ છે. તે ભારત માટે ચંદ્ર તરફ ઐતિહાસિક યાત્રા અને ત્યાંના દક્ષિણ ધ્રુવ પર લેન્ડિંગ પર વૈજ્ઞાનિક સંશોધન કરવાની શરૂઆત છે.