ગુજરાત યુનિવર્સિટીએ આપેલા ડિગ્રી સર્ટિફિકેટમાં અંગ્રેજીના સ્પેલિંગમાં ભૂલ હોવાનું સામે આવ્યું. મેડિકલ, ફિઝિયોથેરાપી, ડેન્ટલના 2200 વિદ્યાર્થીઓ ઘરે મોકલાવેલી ડિગ્રીમાં સ્પેલિંગમાં ભૂલ.