રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવત 16 ફેબ્રુઆરીના રોજ ગુજરાત પ્રવાસે આવશે. નવનિર્મિત ડો.હેડગેવાર ભવનનું લોકાર્પણ કરશે. ટ્રાન્સ સ્ટેડિયા સ્પોર્ટ્સ સ્ટેડિયમ ખાતે જાહેર કાર્યક્રમ યોજાશે.