ભાજપ નેતા નારાયણ પટેલની CM રૂપાણીને ટકોર, CMએ આપ્યો વળતો જવાબ
જીએસટી અને નોટબંધી પછી કોઈ રોકડ રૂપિયા પાંજરાપોળ કે ગૌ શાળા આપતાં ન હોવાની વાત ભાજપનાં જ નેતા નારાયણ પટેલે મુખ્યમંત્રીને ટકોર કરી હતી. જેના સામે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભાજપના નેતા નારાયણ પટેલને જવાબ આપતા જણાવ્યું હતું કે, ઉંઝામાં કેટલા રૂપિયા એકઠા કર્યા તે મને ન બોલાવશો. નારાયણ પટેલ પોતે જ નાણાં આપવા કાબેલ હોવાની વાત કરી હતી.