અમદાવાદના માધુપુરામાં એડ્રેસ પૂછવાના બહાને પૈસાની ઉઠાંતરીની ઘટાના સામે આવી છે. એડ્રેસ બતાવવા રોડ પર જતાં ગઠિયાએ એક્ટિવાની ડેકીમાંથી લાખ રૂપિયાની ઉઠાંતરી કરી હતી. સમગ્ર ઘટનાના સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી. માધુપુરા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.