છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ ગામડાઓ ચોમાસામાં ભોગવે છે હાલાકી, જુઓ ગામડું જાગે છે
રાજ્યમાં શહેરી વિસ્તારો વિકાસની હરણફાળ ભરી રહ્યાં છે ત્યારે બીજી તરફ હજુ પણ એવા ગ્રામ્ય વિસ્તારો છે જે આજે પણ વિકાસ ઝંખી રહ્યાં છે, અમે વાત કરી રહ્યા છીએ રાજયનાં સરહદી અને આદિવાસી વિસ્તાર એવા છોટાઉદેપુર જિલ્લાનાં મધ્યપ્રદેશની સરહદે આવેલ અંતરિયાળ ગામડાઓની.... જ્યા વસતા લોકોને ચોમાસા દરમિયાન કેવી હાલાકી ભોગવવી પડે છે.... આવો જોઈએ અમારા આ વિશેષ અહેવાલ....