ગુજરાતમાં જૂનના ત્રીજા અઠવાડિયામાં ચોમાસાનું થશે આગમન
રાજ્યના હવામાન વિભાગે 6 જૂને કેરળમાં ચોમાસાનું આગમન થવાની સત્તાવાર આગાહી કરી છે, ગુજરાતમાં જૂનના ત્રીજા અઠવાડિયામાં ચોમાસાનું આગમન થઈ શકે છે, હવામાન વિભાગના કહેવા અનુસાર દક્ષિણ પશ્ચિમ રિજીયનમાં 95% વરસાદ થશે, હવામાન વિભાગે 15 અને 16 મેના રોજ થન્ડરસ્ટોર્મની આગાહી કરી છે