જુઓ કેવું રહેશે ભારતમાં ચોમાસું
આવનારા 48 કલાકમાં કેરળમાં ચોમાસું બેસે તેવી શક્યતા છે,છેલ્લા 65 વર્ષમાં આ વર્ષે સૌથી મોડુ ચોમાસું બેઠું છે.દરિયામાં અલ નીનોના કારણે આ વખતે મેઘરાજાએ ચાલ બદલી હોય તેવું લાગી રહ્યું છે. દર વર્ષે કેરળમાં પહેલી જૂને ચોમાસુ બેસી જાય છે.પણ અલ નીનો હજુ સુધી ન્યૂટ્રલ નથી થયું જેના કારણે વરસાદ મોડો છે.