મોડાસામાં કોરોના વાયરસ અંગેની મોકડ્રીલથી ફફડાટ વ્યાપ્યો હતો. પ્રાથમિક તબક્કે તો હોસ્પિટલ તંત્ર પણ દોડતું થયું હતું. જો કે આખરે મોકડ્રીલ હોવાનું બહાર આવતા તંત્રને હાશ થઇ હતી.