મોરબી: ભાગીદારોના ત્રાસથી સિરામિક ઉદ્યોગપતિ ગુમ. મિરેકલ સિરામિકના માલિક જયેશભાઈ ફળદુ એક સપ્તાહથી ગુમ છે. ભાગીદારી છૂટી કરવામાં અન્ય ભાગીદારો સહકાર ન આપતા હોવાનો ચઠ્ઠીમાં ઉલ્લેખ.મોરબી તાલુકા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથધરી.