મોરબીના સિરામિક ઉદ્યોગ માટે મંદી બની ચિંતાનો વિષય, જુઓ વિગત
સિરામિક ઉદ્યોગમાં હાલમાં દુનિયાની અંદર ચાઈનાને હંફાવતો મોરબીનો સિરામિક ઉદ્યોગ મંદીની મારથી હાંફી ગયો છે અને ધડોધડ સિરામિકના કારખાના બંધ થવા લાગ્યા છે જેથી કરીને આજની તારીખે મોરબીની આસપાસમાં આવેલા સિરામિક યુનિટમાંથી ૩૦ ટકા જેટલા સિરામિકના કારખાના બંધ કરી દેવામાં આવ્યું છે અને બજારમાં ટકી રહેવા માટે દિનપ્રતિદિન ઉદ્યોગકારો દ્વારા તેના સિરામિક યુનિટમાં પ્રોડક્શન ઘટાડવામાં આવી રહ્યું છે.