મોરબીમાં કૂતરાનો આતંક, 15 દિવસમાં 188 લોકોને કરડ્યા કૂતરા
મોરબી શહેરમાં શ્વાનના આતંકને લઈ સ્થાનિકો પરેશાન છે, ગત પંદર દિવસમાં શહેરના જુદા જુદા વિસ્તારોમાં 188 સ્થાનિકોને શ્વાન કરડ્યા, તમામ લોકોને મોરબીના સિવિલ હોસ્પિટલમાં અને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા