અડધી રાતે એસટી બસના મુસાફરો કેમ રખડી પડ્યા,જુઓ વીડિયો
માંડવી થી રાજકોટ તરફ જઈ રહેલી એસટી બસ આશરે 2 વાગ્યા આસપાસ બંધ થઈ ગઈ. કોઈ ખામીને કારણે બસ બંધ પડી ગઈ.જેને લઈને મુસાફરોને હાલાકીમાં મૂકાવાનો વારો આવ્યો.એક-બે કલાક નહીં પરંતુ છ-છ કલાક સુધી મુસાફરોએ હાઈવે પર સમય વીતાવવો પડ્યો.મુસાફરોએ માંડવી, ભુજ અને ભચાઉના ડેપો મેનેજરનો સંપર્ક કર્યો પરંતુ તમામ ડેપો મેનેજરનો ફોન નંબર સ્વીચ ઓફ આવી રહ્યો હતો.