અમદાવાદમાં દોડતી થશે વધુ 300 ઈ-બસ
માર્ચ 2020 બાદ મેગાસીટી અમદાવાદના માર્ગો પર 300 ઇલેકટ્રીક બસ દોડતી થઇ જશે. જે માટે મ્યુનિસિપલ કોર્પોરેશને 300 બસનો વર્ક ઓર્ડર આપી દીધો છે. હાલમાં અમદાવાદના માર્ગ પર ઇલેક્ટ્રીક બસ દોડતી થઇ ગઇ છે. હાલમાં શહેરના માર્ગ પર 13 ઇલેક્ટ્રીક બીઆટીએસ બસ દોડતી કરી દેવામાં આવી છે. આ મહીનાના અંત સુધીમાં 50 બસ દોડતી થઇ જશે. અને આ ઇલેક્ટ્રીક બસ દોડવવા માટે એએમસીએ સ્માર્ટસિટી પ્રોજેક્ટ અંતર્ગત અધ્યતન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ઉભુ કર્યુ છે.