ગણતરીની મિનિટોમાં જુઓ સ્પીડ ન્યૂઝ
પહેલા ચરણના ચૂંટણી પ્રચારનો આજે અંતિમ દિવસ છે. આજે મિશન દક્ષિણ પર પ્રધાનમંત્રી મોદી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની 4 રેલી યોજશે. પ્રિયંકા ગાંધી વાડ્રાનો સહારનપુરમાં રોડ શો. પહેલા ચરણ માટે 11 એપ્રિલના રોજ મતદાન થશે. 20 રાજ્યની 91 બેઠક માટે મતદાન થશે.
પહેલા ચરણના ચૂંટણી પ્રચારનો આજે અંતિમ દિવસ છે. આજે મિશન દક્ષિણ પર પ્રધાનમંત્રી મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની 4 રેલી યોજશે. પ્રિયંકા ગાંધી વાડ્રાનો સહારનપુરમાં રોડ શો. પહેલા ચરણ માટે 11 એપ્રિલના રોજ મતદાન થશે. 20 રાજ્યની 91 બેઠક માટે મતદાન થશે.