મુંબઈ: શાલીમાર એક્સપ્રેસમાંથી મળ્યું શંકાસ્પદ પેકેટ
મુંબઈમાં શાલીમાર એક્સપ્રેસમાંથી શંકાસ્પદ પેકેટ મળી આવતા તંત્ર દોડતું થયું છે.આ પેકેટને લોકમાન્ય તિલક ટર્મિનસથી જપ્ત કરવામાં આવ્યું છે.