એકસાથે 2 સમાચાર: મુસ્લિમ પરિવારે હિન્દુ દીકરીનું કર્યું મામેરું, વડોદરાના પાખંડી બાબાનું વધુ એક કારસ્તાન
અરવલ્લીનું બાયડ કોમી એખલાસનું ઉદાહરણ બન્યું છે. જેમાં મુસ્લિમ પરિવારે હિન્દુ દીકરીના લગ્નમાં મામેરું કર્યું છે. બાયડના ડી.એન. મલેકના પરિવારે વડોદરાના ગોસ્વામીની પરિવારની દીકરીનું મામેરું ભર્યું. તેમણે મામેરામાં સોનું, ચાંદી, રોકડ તેમજ કપડા આપ્યા. મલેક પરિવારના મામેરાને ગોસ્વામી પરિવારે હોંશથી વધાવ્યું છે. તો વડોદરાના પાખંડી પ્રશાંત ઉપાધ્યામ વધુ એક કારસ્તાન સામે આવ્યું છે. પ્રશાંત ઉપાધ્યાયના બગલામુખી આશ્રમનું ધકામ પણ ગેરકાયદે નીકળ્યું. બાંધકામના નિયમોને નેવે મૂકીને સોસાયટીના બંગલામાં આશ્રમ બનાવી દીધો છે.