નડિયાદ મહાગુજરાત મેડિકલ સોસાયટીમાં ભાજપ-કોંગ્રેસ એક થયા. સોસાયટીમાં ઉપપ્રમુખ તરીકે નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈની નિમણૂંક થઈ છે. તો પ્રમુખ તરીકે પૂર્વ કેન્દ્રયમંત્રી દિનશા પટેલની નિમણૂંક કરાઈ છે. નડિયાદમાં સૌથી જૂની મેડિકલ સોસાયટી તરીકે મહાગુજરાત મેડિકલ સોસાયટી કાર્યરત છે.