સુષ્માજીના અંતિમ દર્શન સમયે પીએમ થયા ભાવુક, અંતિમ યાત્રામાં જોડાશે
સુષમા સ્વરાજને શ્રદ્ધાંજલિ આપવા પહોંચયા પીએમ મોદી પૂર્વ વિદેશ મંત્રીની દીકરી અને પતિ સ્વરાજ કૌશલને મળ્યા તે સમયે ખુબજ ભાવુક બન્યા હતા. સ્વરાજ કૌશલની સાથે વાત કરતા સમયે તેઓ ખુબજ ભાવુક થઇ ગયા. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુષમા સ્વરાજના નિધન પર શોક વ્યક્ત કર્યો અને તેમના કાર્યકાળની પ્રશંસા કરી.