વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભૂતાનની રાજધાની થિમ્ફુ પહોંચી ગયા છે. ભૂતાનમાં પીએમ મોદીનું એરપોર્ટ પર શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. ભૂતાનની રાજધાની થિમ્ફુમાં તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.