સાતલપુર તાલુકાના વારાહીમાં નર્મદાની માઇનોર કેનાલમાં ગાબડું, ખેડૂતો પરેશાન
સાતલપુર તાલુકાના વારાહીમાં નર્મદાની માઇનોર કેનાલમાં ગાબડું પડતા આસપાસના 20 વીઘા વિસ્તારમાં ખેડૂતના ખેતરોમાં પાણી ફરી વળતા વાવેલ જીરાનો પાક નિષ્ફળ ગયો છે. આ સંજોગોમા ખેડૂતો પાક નુકસાનના વળતર તેમજ સત્વરે કેનાલના રિપેરિંગની માંગ કરી રહ્યા છે.