PM મોદીની શપથવિધિમાં દેશભરના નેતાઓ આપશે હાજરી
નરેન્દ્ર મોદી શપથ વિધિ સમારોહમાં દેશભરમાંથી ભાજપના દિગ્ગજ નેતાઓ અને સાથી પક્ષોનાં નેતાઓ દિલ્લી પહોંચી રહ્યાં છે. પ્રધાનમંત્રી મોદી આજે બીજી વાર પ્રધાનમંત્રી પદના શપથ લેવા જઈ રહ્યાં છે. પ્રધાનમંત્રી મોદી સાથે મંત્રીમંડળના 42 નેતાઓ પણ શપથ ગ્રહણ કરશે.