નવસારીમાં મતગણતરીને લઈને કેવી કરાઈ તૈયારી, જુઓ વીડિયો
નવસારીના જલાલપોરની ગાંધી એન્જિનિયરીંગ કોલેજમાં લોકસભાની ચૂંટણીની મતગણતરી યોજાશે. આ માટે તંત્રએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. બે હજાર જેટલા લોકો મતગણતરીમાં જોડાશે જ્યારે 1200થી વધુ પોલીસ જવાનો અને સીઆરપીએફ સહિતના લોકો બંદોબસ્તમાં જોડાવાના છે.