સુરત આગકાંડ બાદ નવસારીમાં પણ કરાયું ફાયર સેફટી ચેકીંગ
સુરતના સરથાણામાં બનેલી ઘટના બાદ શિક્ષણ વિભાગ હરક્તમાં આવ્યું છે ત્યારે નવસારીમાં ચાલતા ખાનગી કલાસીસોને સીલ કરવામાં આવ્યાં છે, જિલ્લા કલેકટરની સૂચના બાદ કલાસીસો સીલ કરવામાં આવ્યાં છે