નવસારી: જુઓ જાદુગરોએ કેમ આપી ઉગ્ર આંદોલનની ચીમકી
શાળાઓમાં જાદુગરોના જાદુ દેખાડવા પર લગાડવામાં આવેલા પ્રતિબંધને લઈ જાદુગરોમાં નિરાશા વ્યાપી ગઈ છે. નવસારી ખાતે દક્ષિણ જાદુગર એકેડમીના 5૦ જેટલા જાદુગરો ભેગા થઈને કલેકટરને આવેદન આપ્યું હતુ.