NCPના કાંધલ જાડેજા પહોંચ્યા ભાજપની બેઠકમાં, જુઓ વિગત
NCPના કાંધલ જાડેજા પહોંચ્યા ભાજપની બેઠકમાં, રાજ્યસભાની ચૂંટણી પૂર્વે ભાજપની મહત્વની બેઠક યોજવામાં આવી. કાંધલ જાડેજાની હાજરીથી NCPનો મત ભાજપને મળશે તે નિશ્ચિત.