નવી સરકારના ગઠન માટે NDAની સંસદીય દળની બેઠક મળી
NDAને બહુમતી મળી ગઈ અને હવે ફરી સરકાર બનાવવાની કવાયત શરૂ થઈ ગઈ છે ત્યારે થોડીવારમાં ભાજપની સંસદીય દળની બેઠક મળી રહી છે, સંસદભવનના સેન્ટ્રલ હોલમાં આ બેઠક મળી રહી છે, બેઠકમાંઔપચારિક રીતે સંસદીય દળના નેતા તરીકે નરેન્દ્ર મોદીની પસંદગી કરવામાં આવશે