દેશભરમાં નીટની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ
નીટની પરિક્ષા પૂર્ણ થઈ છે, દેશભરમાંથી આશરે 13 લાખ વિદ્યાર્થીઓએ નીટની પરીક્ષા આપી છે, ધોરણ 12 સાયન્સ પછીના મેડીકલ કોર્સની બેઠકો પર પ્રવેશ માટે લેવાતી પરીક્ષામાં રાજ્યના કુલ 80,000 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે