સુરતમાં કચરા પેટીમાંથી મળી આવી તાજી જન્મેલી બાળકી
સુરતમાં તાજી જન્મેલી બાળકી મળી આવી છે. પનાસ ગામ પાસેના SMC કવાટર્સની આ ઘટના છે. 15 વર્ષની ધારાએ કચરાપેટીમાં બાળકી જોઈ હતી. પતંગના દોરામાં બાળકી લપેટાઈ હતી. 108ની મદદથી બાળકીને સિવિલમાં દાખલ કરાઈ હતી. ડોકટરોએ બાળકીને બાળકોના વોર્ડમાં દાખલ કરી હતી. પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે.