માર્કેટમાં આવ્યું નવું પેઈન્ટ, જે દિવાલ તો ચમકાવશે સાથે આપશે AC જેવી ઠંડક
સુરત વન વિભાગની કચેરીને એક ખાસ કલરથી રંગવામાં આવી રહી છે, જ્યારે બજારમાં અનેક પ્રકારના બ્રાન્ડેડ કલર છે ત્યારે સુરત વન વિભાગની કચેરીને ગાયના છાણથી બનાવવામાં આવેલા પેઇન્ટથી કલર કરવામાં આવી રહી છે.