દાહોદમાં કુપોષિત બાળકો માટે સરકારની અનોખી યોજના
રાજ્ય સરકાર પોતાના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ અંતર્ગત કુપોષિત બાળકોને ઇંડા ખવડાવી કુપોષણમાંથી બહાર લાવશે. કુપોષિત બાળકોને પોષણક્ષમ આહાર મળી રહે તે માટે આવા બાળકોના પરિવારને કડકનાથ નામની ઉત્કૃષ્ટ જાતની 10 મરઘી, એક મરઘો, પાંજરુ અને ચણ આપશે.