સરકારી પોલિટેકનિક કોલેજના નવા નિયમને કારણે વિવાદ ઉભો થયો છે. સુરતની કોલેજના આ મામલામાં સ્ટુડન્ટ યુનિયને પણ વિરોધ પ્રદર્શન કર્યું છે.