સ્કૂલના વાહનો વિશે સરકારે જાહેર કર્યા નવા નિયમો, જાણવા કરો ક્લિક
સ્કૂલ જતે બાળકોની સુરક્ષા માટે રાજ્ય સરકારે સ્કૂલ બસ, વાન અને રીક્ષા માટે કડક નિયમોની જાહેરાત કરી છે. રાજ્યના વાહનવ્યવહાર કમિશનર દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકા અનુસાર હવે સ્કૂલ બસ, વાન અને રીક્ષાના ચાલકોએ બાળકોની સલામતી માટે જરૂરી પગલાં ભરવા પડશે અને સરકારને નક્કી કરેલા નિયમ મુજબ જ વાહન ચલાવવાનું રહેશે. નિયમનો ભંગ કરનારા સામે કડક હાથે કાર્યવાહી કરવાના કમિશનર દ્વારા આદેશ આપવામાં આવ્યા છે.