WhatsApp યુઝર્સ માટે સારા સમાચાર છે. મેટા કંપનીએ WhatsAppમાં એક નવું ફીચર ઉમેર્યું છે, જે યુઝર્સને પાસવર્ડ અથવા બાયોમેટ્રિક ઓથેન્ટિકેશનનો ઉપયોગ કરીને ચોક્કસ ચેટ્સને લોક કરવાની મંજૂરી આપે છે. આ ફીચરને ચેટ લોક નામ આપવામાં આવ્યું છે.