સુરેન્દ્રનગર જિલ્લાના મૂળીના આંબરડી પંથક ખનીજ ચોરી ઝડપાઇ. ખનીજ ચોરી રોકવા કલેકટર કે.રાજેશ દ્વારા વિવિધ વિભાગોના સંકલનથી ટીમ દ્વારા કરાયેલ રેડ. ડમ્પર, ખનીજ ,મશીનો મળી કુલ 1 કરોડ ત્રીસ લાખનો મુદામાલ સીઝ કરી પોલીસ સ્ટેશન મૂળી ખાતે મોકલાયા.