રમતા પગ લપસી જતા કેનાલમાં તણાયો સગીર. ફતેહવાડી કેનાલમાં ફાયર બ્રિગેડે શોધખોળ શરૂ કરી