જુઓ ન્યૂઝરૂમ Live...
હવામાન વિભાગ દ્વારા ગુજરાતનાં દરિયા કિનારાના જિલ્લાઓ ઉપરાંત ઉત્તર ગુજરાતનાં કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેના પગલે ગીરસોમનાથ સહિતના મોટા ભાગના કોસ્ટલ એરિયામાં વરસાદ પડ્યો હતો.