પીરાણા ડમ્પિંગ સાઈટને એક વર્ષમાં દૂર કરવાનો નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે આપ્યો આદેશ
પીરાણા ડમ્પિંગ સાઈટને એક વર્ષમાં દૂર કરવાનો નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલનો આદેશ આપ્યો છે. નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે આદેશ આપતાં જણાવ્યું કે 84 એકરની ગંદકી સાફ કરવા માટે 12 મહિનાનો સમય પુરતો છે.નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે રાજ્ય સરકાર અને કોર્પોરેશનને આદેશ આપ્યો છે.