વર્ષ 1961 બાદ પ્રથમવાર NIDનો વાર્ષિક પદવીદાન સમારોહ મોકૂફ
વર્ષ 1961 બાદ પ્રથમ વખત NID નું વાર્ષિક પદવિદાન સમારોહ મોકૂફ રખાયો છે. મલ્લિકા સારાભાઈ હતા પદવિદાન સમારોહના ચીફ ગેસ્ટ. ગર્વનિંગ કાઉન્સિલ દ્વારા મલ્લિકા સારાભાઈને ચીફ ગેસ્ટ તરીકે કરાયા હતા આમંત્રિત. અંતિમ ક્ષણે ગર્વનિંગ કાઉન્સિલ દ્વારા જ સ્પષ્ટ કારણ આપ્યા વગર પદવિદાન સમારોહ મોકૂફ કરાયો. હાલ પૂરતો કાર્યક્રમ સ્થગિત કરાયાનો સંસ્થાનો દાવો.