ચિદંબરમની ધરપકડ વિશે નીતિન પટેલનું નિવેદન
સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં આ પ્રથમ ઘટના છે જ્યારે પૂર્વ નાણામંત્રીની ધરપકડ કરાઈ છે. ચિદમ્બરમ સામે INX મીડિયા કેસમાં વિદેશી નાણાની લેવડ-દેવડમાં મદદ કરવાનો આરોપ છે. મંગળવારે દિલ્હી હાઈકોર્ટ દ્વારા તેમની આગોતરા જામીન અરજી રદ્દ કરી દેવાયા પછી સીબીઆઈ અને ઈડી તેમની ધરપકડ કરવા તેમને શોધી રહ્યા હતા. આ મામલે નીતિન પટેલે નિવેદન આપ્યું છે.