પાણી મુદ્દે નાયબ મુખ્યપ્રધાને વડોદરા ખાતે પદાધિકારીઓ સાથે બેઠક યોજીને સમગ્ર ગુજરાતમાં પાણીની સ્થિતી અંગે સમીક્ષા કરી હતી. તેમણે અધિકારીઓને પુરતુ પાણી હોવા છતા યોગ્ય સંકલનનાં અભાવે સમસ્યા આટલી વિકરાળ બની રહી હોવાની ટકોર પણ કરી હતી.