નિત્યાનંદ સ્વામી આશ્રમ વિવાદ: યુવતિએ કહ્યું, હું જ્યા છું ત્યાં ખુશ છું... જુઓ વીડિયો
નિત્યાનંદ આશ્રમમાંથી ગુમ થયેલી નિત્યનંદિતાઅને તેની બહેન તત્વપ્રિયા આખરે નાટ્યાત્મક રીતે સોસીયલ મીડિયાના માધ્યમથી મીડિયા સામે આવી માતાપિતાને જુઠા ગણાવ્યા હતા.