વિદેશી અનુયાયીએ ZEE 24 KALAK સાથે વાત કરીને ઢોંગી નિત્યાનંદની પોલ ઉઘાડી પાડી હતી. અનુયાયીએ વિડીયો કોલ કરી સમગ્ર માહિતી પુરી પાડી હતી.