નિત્યાનંદ આશ્રમ કેસને લઈને અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર
નિત્યાનંદ આશ્રમના વિવાદ (Nityanand Ashram) નો મામલે સમગ્ર કેસને લઈને અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આશ્રમમાંથી ગુમ થયેલ બંને યુવતીઓની તપાસને લઈને તપાસ કરનારી SITની ટીમે મોટા કાર્યવાહી હાથ ધરી છે. SIT દ્વારા મિનિસ્ટ્રી ઓફ એક્સ્ટર્નલ અફેર્સ (MEA) ને જાણ કરવામાં આવી છે. SITની ટીમે મિન્સ્ટ્રી ઓફ એક્સ્ટર્નલ અફેર્સને ગુમ થયેલ યુવતીઓ અંગેનો વિગતવાર રિપોર્ટ રજૂ કર્યો છે.