ઉનાળુ વેકેશન લંબાવવાનો કોઈ નિર્ણય નહી, રાબેતા મુજબ શાળાઓ થશે ચાલુ
રાજ્યભરમાં ઉનાળો આકરો બન્યો છે.ત્યારે ઉનાળુ વેકેશન લંબાવવોનો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.રાબેતા મુજબ શાળા ચાલુ થશે.ત્યારે જરૂર જણાતા શાળાના સમયમાં ફેરફાર થઈ શકે છે.